Prem To Amar Che પ્રેમ તો અમર છે is new gujrati love song 2023 sung by Kajal Maheriya and lyrics is written by Maunish Mehta. Music is composed by Ravi Rahul and video song is released by Saregama. 

 

પ્રેમ તો અમર છે અમર છે કહાની
હો પ્રેમ તો અમર છે અમર છે કહાની
પ્રેમ તો અમર છે અમર છે કહાની
દુનિયા ની રસમો થી અલગ છે કહાની

તારા મારા પ્રેમ ની અજબ છે કહાની
તારા મારા પ્રેમ ની મશહૂર કહાની

હું પાગલ દીવાની તને પ્રેમ રે કરવાની
હો તું ભલે ભૂલી જાય હું નથી ભૂલવાની
તું ભલે ભૂલી જાય હું નથી ભૂલવાની
તારા મારા પ્રેમ ની મશહૂર કહાની
હો તારા મારા પ્રેમ ની મશહૂર કહાની

 હો દિલ ભલે તોડી જાય વાતો બધી ભૂલી જાય
મારા હાચા પ્રેમ ને કલંક લગાડી જાય
હો વર્ષો થી વાટ જોઉં તું તો બનાવી જાય
મારા હાચા પ્રેમ ને પલ માં ઠુકરાવી જાય
હો ખોટી તારી રસમો ખોટી તારી કસમો
જખમ સહેવાની હવે આદત પડી છે
આખો તારી યાદ માં રડી રે પડી છે
તારા મારા પ્રેમ ની મશહૂર કહાની
હો તારા મારા પ્રેમ ની મશહૂર કહાની

દીધેલા વાયદા હવે તૂતો બધા ભૂલી જા
જોયેલા સપના બધા પલ માં રોળાઈ જાય
તૂટેલા દિલ ને મારા કોણ હમજાઈ જાય
પલ પલ યાદ તારી દિલ ને રે સતાવી જાય
હો નીંદર ના આવે તારી યાદો રે સતાવે
હો રોઈ રોઈ ને હવે આખો લાલ થાશે
પ્રેમ ના નામ થી ભરોસો ઉઠી જાશે
તારા મારા પ્રેમ ની મશહૂર કહાની


કાજલ મહેરીયાના નવા ગીતના લિરિક્સ ૨૦૨૩

#Prem #Amar #Che #Lyrics #Gujarati #Kajal #Maheriya

About the author

govtjob

Leave a Comment