Gujarati

Raja Rani Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Raja Rani Lyrics in Gujarati

| રાજા રાણી લિરિક્સ ગુજરાતીમાં |

 

હો દિલ દુઃખાવી ના જા
અરે આમ તડપાવી ના જા
હો દિલ દુઃખાવી ના જા
અરે આમ તડપાવી ના જા
ના જા

રાજા કે ઓ રાણી માની જા
મારા પ્રેમની દીવાની બની જા
રાજા કે ઓ રાણી માની જા
એ મારા દિલની તું રાણી બની જા

હો જોઈ તને જયારથી મારુ દિલ ગયું હારી
મારુ દિલ ગયો હારી
હો મારી આ દુનિયા ગોરી તુજ પર વારી
ગોરી તુજ પર વારી
તારો નંબર તું મને દેતી જા
તારું સરનામું મને કહેતી જા
જા ને જા

રાજા કે ઓ રાણી માની જા
મારા પ્રેમની દીવાની બની જા
રાજા કે છે ઓ રાણી માની જા
એ મારા દિલની તું રાણી બની જા

અરે હા પાડે તો બેને તારી મારી પ્રેમ કહાની
તારી મારી પ્રેમ કહાની
અરે ના પાડે જો જે બકા થાશે જોવા જેવી
જો જે થાશે જોવા જેવી
હો સોર્ટમાં સમજી તું જા
આટલો ભાવ તું ના ખા
ના ખા

રાજા કે ઓ રાણી માની જા
અરે  પ્રેમની દીવાની બની જા
રાજા કે છે ઓ રાણી માની જા
એ મારા દિલની તું રાણી બની જા

હો દિલ દુઃખાવી ના જા
અરે આમ તડપાવી ના જા
હો દિલ દુઃખાવી ના જા
અરે આમ તડપાવી ના જા
ના જા

રાજા કે ઓ રાણી માની જા
મારા  પ્રેમની દીવાની બની જા
રાજા કે છે ઓ રાણી માની જા
એ મારા દિલની તું રાણી બની જા
રાજા કે છે ઓ રાણી માની જા
મારા પ્રેમની દીવાની બની જા
એ મારા દિલની તું રાણી બની જા
 


#Raja #Rani #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment