Gujarati

Tane Chand Ni Kasam Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Tane Chand Ni Kasam Lyrics in Gujarati

| તને ચાંદની કસમ ઓ મારા સનમ લિરિક્સ |

 

અમે જોયા છે દુનિયામાં ચહેરા લાખો
ચાંદને શરમાવો એવા તમે લાગો
અંજવાળી રોતોંમાં તારા પડે ઝાખાં
તમે મારો શ્વાસ મને છોડીને ના જાતા
તને ચાંદની કસમ ઓ મારા સનમ
હા …ચાંદની કસમ ઓ મારા સનમ

હો કરો મુલાકાત મારા દિલની તમે
રાહ જોઈ બેઠા યાર ક્યારના અમે
હો યાદથી ખાલી ભીંજાવો ના તમે
મળવા ક્યારે પાસે આવશો તમે
હો વારી હું જાવ તારી નજર ઉતારું
જોઈ રૂપ તારું દિલ માને ના મારુ
હા …ચાંદની કસમ ઓ મારા સનમ
હા …ચાંદની કસમ ઓ મારા સનમ

અરે આમ જો શરમાશો વાત કેમ રે થશે
થોડી રહી બાકી રાત વીતી રે જશે
હો આવ મારી પાસે દિલમાં છુપાવી લઉં
હોઠે આવી વાત આજ દિલ ખોલીને કહું
હો બની ગયા આદત આ દિલની તમે તો
રાહ મળે તારો સાથ જો મળે તો
હા …ચાંદની કસમ ઓ મારા સનમ
હા …ચાંદની કસમ ઓ મારા સનમ 


#Tane #Chand #Kasam #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment