Gujarati

Tarathi Love Thai Gayo Lyrics in Gujarati 2023

Written by govtjob

તારાથી લવ થઈ ગયો લિરિક્સ ગુજરાતીમાં: Tarathi Love Thai Gayo is new gujarati love song 2023 sung by Vijay Suvada. This song is wriiten by Rajan Rayka and Dhaval Motan, music is composed by Jitu Prajapati and video song is released by Saregama India Limited.  

તારાથી લવ થઈ ગયો Lyrics in Gujarati  

મને તારા થી ગ્રેટ લવ થઈ ગયો
તારા દિલ થી મારા દિલ ને ગ્રેટ લવ થઇ ગયો
હો જ્યાં સુધી ચાલે મારા શ્વાસ રે
ત્યાં સુધી રહેવું છે તારી પાસે રે
તારા સાથ ના સહારે ગ્રેટ લવ થઇ ગઈ
હે મને તારા થી ગ્રેટ લવ થઇ ગયો

હો જમણો હાથ ડાબા દિલ પર આવી જાય
તને જોઈ ને અલગ અહેસાસ થાય ‘વાહ’
તું દુનિયા માં છે એટલે રહેવાનું મન થાય
તું જિંદગી માં છે જીવવાનું મન થાય
હો તું સામે બેસે ને જોયા કરું
તું બોલે ને હું સાંભળ્યા કરું…(2)
હે તારી વાતો માં ખોવાઈ ગ્રેટ લવ થઇ ગયો
હે મને તારા થી ગ્રેટ લવ થઇ ગયો

હો જન્મ કુંડળી માં જીવતર ના લેખ જોખા
અરે તું તો છે મારા હાથ ની રેખા
હો તારા મારા લગન થશે સૌથી અનોખા
ઘરવાળા વધાવશે લઇ કંકુ ને ચોખા
હો મારા દિલ માં થઇ ગયા તમે શિફ્ટ રે
જાણે મળી ગઈ મને ગોડ ગિફ્ટ રે…(2)
હો એવો સાચા દિલ થી ગ્રેટ લવ થઇ ગયો
હે મને તારા થી ગ્રેટ લવ થઇ ગયો
હે મને તારા થી ગ્રેટ લવ થઇ ગયો 

#Tarathi #Love #Thai #Gayo #Lyrics #Gujarati

About the author

govtjob

Leave a Comment