Gujarati

TARATHI NEDALO LAGYO LYRICS | KAJAL MAHERIYA

[ad_1]

હે… અમે બેડલે પોણી જયાતા હાહુ માં ના છોકરા રે
હે… અમે બેડલે પોણી જયાતા હાહુ માં ના છોકરા રે
હે… મને તમારો નેડો લાગ્યો નણદી બા ના વીરડા રે

હે… પોણી ભરતા યાદ તમારી રે આઈ
ઝટપટ બેડુ લઈ ને ઘેર પાછી આઈ
એ… ઊભી વાટે ચોઈ ના ઊભી રઈ તી હાહુ માં ના છોકરા રે
હે… અમે બેડલે પોણી જયાતા હાહુ માં ના છોકરા રે

હો… મન ના મોનેલા ઉઠો બેડું ઉતરાવો
વગર વોંકે કેમ મોઢું રે ચડાવો
હો… હો.. તમારી રોણી ને ચમ રોવડાવો
હોય કોઈ ભૂલ તો અમને હંભળાવો

હો… મોનો ને સાયબા ભાર બહુ લાગે
તમારા તમારા રીહણા આકરા લાગે
એ… પૂછ્યા વગર પગલું નઈ ભરૂ નણદી બા ના વીરડા રે
હે… અમે બેડલે પોણી જયાતા હાહુ માં ના છોકરા રે

હો… પિયુ પાતળીયા હવે હટ મેલી દયો ને
મારી સોગંધ હવે મોની જોને
હો… બેડું ઉતરાવ તા નજરું ટકરોની
તમરા હોમું જોઈ હુ શરમોની

હો… પિયુજી એ ઝાલ્યો પાલવ નો છેડલો
યાદ આયો મને નદી નો નેડલો
હે… મટ્યા રીહણા ને રાજી થઇ જ્યાં હાહુમા ના છોકરા રે

હે… અમે બેડલે પોણી જયાતા હાહુ માં ના છોકરા રે
હે… મને તમારો નેડો લાગ્યો નણદી બા ના વીરડા રે.

English version

He ame bedle poni jyata hahu mana chhokra re
He ame bedle poni jyata hahu mana chhokra re
He mane tamro nedo lagyo nandi ba na virda re

He poni bharta yaad tamari re aai
Zatpat bedu lai ne gher pachhi aai
Ae ubhi vate choi ubhi rai ti hahu mana chhokra re
He ame bedle poni jyata hahu mana chhokra re

Ho man na monela utho bedu utravo
Vagar voke kem modhu re chadavo
Ho ho tamari roni ne cham rovdavo
Hoy koi bhul to amane hambhdavo

Ho mono ne sayba bhar bahu lage
Tamara rihna aakra lage
Ae puchhya vagar paglu nai bharu nandi ba na virda re
He ame bedle poni jyata hahu mana chhokra re

Ho piyu pataliya have hat meli dyo ne
Mari sogandh have moni jone
Ho bedu utrav ta najaru takroni
Tamara homu joi hu sharmoni

Ho piyuji ae zalyo palav no chhedlo
Yaad aayo mane nadi no nedalo
He matya rihna ne raji thai jya hahu mana chhokra re

He ame bedle poni jyata hahu mana chhokra re
He mane tamro nedo lagyo nandi ba na virda re.

Download This Lyrics

Watch Video

  • Album: Saregama Gujarati
  • Singer: Kajal Maheriya
  • Director: Ravi Nagar
  • Genre: Love
  • Publisher: Chandu Raval

[ad_2]

Source link

About the author

govtjob

Leave a Comment