Tehunk Lyrics in Gujarati
| ટેંહુક લિરિક્સ ગુજરાતીમાં |
ગડબડ ચલે સાવર સાંજને બાપોર
ક્યા નથી રે વાદળ આઘો હજૂ છે શ્રવણ
મોરલીયો બોલે તોય કયા
ટેંહુક ટેંહુક ટેંહુક
કલબલ કલબલ ચલે રે દુનિયાનો શોર
ગડબડ ચલે સાવર સાંજને બાપોર
ક્યા નથી રે વાદળ આઘો હજૂ છે શ્રવણ
મોરલીયો બોલે તોય કયા
ટેંહુક ટેંહુક ટેંહુક
ક્યારે એ તો ગેલમા આવી બોલે રે ટેંહુક
ક્યારે એ તો ચેતવતો ભાઈ બોલીને ટેંહુક
ક્યારે કોઈ નો ખેલ પાડીને …
ક્યારે કોઈ નો ખેલ પાડીને બોલે રે ટેંહુક
ક્યારે ચૂપ રૈને જો થાકે બોલીદે
ટેંહુક હંક ટેંહુક ટેંહુક
નથી ટોડલે નથી ઝાડવે ક્યા છુપાયો મોરલિયો
ઇનામ લૈલો કે દામ લૈલો કોઈ બતાવો મોરલિયો
બંધ કરીને કાન દૈદે થોડુ ધ્યાન
મનમા થોડી બત્તી કરજે ક્યા દેખાસે મોરલિયો
કેજે ભલે તું અંદર રેજે
આલે મારો નંબર લેજે
કન્ફુઝનમાં કોલ કરી કઈ દેજે ટેંહુક ટેંહુક
જુનો છે ટોડલોને જુની આ અટારી
જુનો થયો જરુખો જુની થઈ બારી
નવા ઠેકાણે બેઠો જાણે અજાણે બેઠો
મોરલીયો બોલે જો ને ત્યા
ટેંહુક
ટે ટે ટે ટે ટેંહુક ટેંહુક
ટે ટે ટે ટેહંક ટેંહુક ટેંહુક ટેંહુક
ટે ટે ટે ટે ટે ટે ટેંહુક ટેંહુક ટેંહુક
#Tehunk #Lyrics #Gujarati #Gujaratitracks.com
Leave a Comment