તુ દયાળી છે માં માંગુ તારી દયા ગુજરાતી લિરિક્સ: Tu Dayali Che Ma is prachin mataji gujrati garba and lyrics by traditional. This garba song has sung in navratri and dandiya raa. Tu Dayali Che Maa song has sung by Kirtidan Gadhvi.
તુ દયાળી છે માં Lyrics in Gujarati
તું દયાળી છે માં માગું તારી દયા
તું દયાળી છે માં માગું તારી દયા
તારા વિન સુનો સુનો છે ગરબો અહિયાં
દયાળી છે માં માગું તારી દયા
તું દયાળી છે માં માગું તારી દયા..
ગબરના ગોખ વાળી, ચાચર ના ચોક વાળી
નમું ચરણોમાં તારા હો આરાસુર વાળી
ગબરના ગોખ વાળી, ચાચર ના ચોક વાળી
નમું ચરણોમાં તારા હો આરાસુર વાળી
દયાળી છે માં માગું તારી દયા
તું દયાળી છે માં માગું તારી દયા..
તું દયાળી છે માં માગું તારી દયા
તું દયાળી છે માં માગું તારી દયા
તારા વિન સુનો સુનો છે ગરબો અહિયાં
દયાળી છે માં માગું તારી દયા
તું દયાળી છે માં માગું તારી દયા..
Tu Dayali Che Maa Lyrics in English
Tu dayali che maa, mangu taari dayaa
Tu dayali che maa, mangu taari dayaa
Taara vin suno suno che garbo ahiya
Dayali che maa, mangu taari dayaa
Tu dayali che maa, mangu taari dayaa…
Gabara na gokh vaali, chaachar na chok vaali
Namu charano ma tara ho aarasur vaali
Gabara na gokh vaali, chaachar na chok vaali
Namu charano ma tara ho aarasur vaali
Dayali che maa, mangu taari dayaa
Tu dayali che maa, mangu taari dayaa…
Tu dayali che maa, mangu taari dayaa
Tu dayali che maa, mangu taari dayaa
Taara vin suno suno che garbo ahiya
Dayali che maa, mangu taari dayaa
Tu dayali che maa, mangu taari dayaa…
પ્રાચીન ગુજરાતી માતાજી ગરબા લિરિક્સ
#Dayali #Che #Maa #Mangu #Tari #Daya #Lyrics #Gujarati
Leave a Comment