વસ્તુ વિચારીને દીજીએ Vastu Vichari Ne Dijiye is desi gujrati bhajan and lyrics is written by Ganga Sati. This bhajan is sung by Vijay Chauhan and music is given by Manoj and Vimal.
વસ્તુ વિચારીને દીજીએ Lyrics in Gujarati
વસ્તુ વિચારીને દીજીએ
જોજો તમે સુપાત્ર રે,
વરસ સુધી અધિકારીપણું જોવું
ને ફેર ન રહે અણુમાત્ર રે
વસ્તુ વિચારીને દીજીએ
ગુરુને ક્રોધ થયો એવું લાગી જાણે,
ને ત્યાં લગી શુદ્ધ અધિકારી ન કહેવાય રે,
ગુરુજીના વચનમાં આનંદ પામે
જે આવી લાગે એને પાય રે
વસ્તુ વિચારીને દીજીએ
એવા શુદ્ધ અધિકારી જેને ભાળો,
ને તેને કરજો ઉપદેશ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે
એને વાગે નહિ કઠણ વચનો લેશ રે
વસ્તુ વિચારીને દીજીએ
Ganga Sati Panbai Bhajan Lyrics
F&Q About Vastu Vichari Ne Dijiye
1. Who wrote lyrics of Vastu Vichari Dijiye Bhajan?
Ans. Ganga Sati wrote lyrics of Vastu Vichari Dijiye Bhajan.
2. Who sung Vastu Vichari Dijiye Bhajan?
Ans. Vijay Chauhan sung Vastu Vichari Dijiye Bhajan.
3. Who give gave the music in vastu vicharine dijiye song?
Ans. Manoj and Vimal gave music in vastu vicharine dijiye song.
#Vastu #Vichari #Dijiye #Lyrics #Ganga #Sati
Leave a Comment