Singer : Kajal Maheriya , Lyrics : Ketan Barot
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label – Saregama India Limited
હો હો તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રે
હો યાદ આવે છે રોજ તારી મને અડધી રાતે રે
હો તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રે
યાદ આવે છે રોજ તારી મને અડધી રાતે રે
આમ તું મને રાહ ના જોવડાવ જો
ઘડી ઘડી હવે રોજ ના રોવડાવ જો
હો તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રે
હો યાદ આવે છે રોજ તારી મને અડધી રાતે રે
હો એક એક મિનિટ ની મને છે કિંમત રે
તારા વગર રહેવાની થાય ના હિમ્મત રે
હો …તરસે છે નજરું તને જોવા માટે રોજ રે
મને રે વર્તાય તારી બૌ મોટી ખોટ રે
હો ફોટા તારા જોઈને રાત દાડો ચ્યાય જ્યો
તારી આ જુદાઈ મને ના પોહાય જો
તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રે
યાદ આવે છે રોજ તારી મને અડધી રાતે રે
હો એક વાર મારી જરા હોમેં ચાલીને આવો
મોઢું તો તમારું મને રે બતાવો
હો શું છે મજબૂરી જરા એટલું મને કેજો
આમ તમે મારાથી દૂર ના રેશો
હો જો જો પછી મને ભૂલી ના જવાય જો
એકલું મારાથી જીવ્યું ના જીવાય જો
એ હે તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રે
હો યાદ આવે છે રોજ તારી મને અડધી રાતે રે
હો તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રે
મને મળવા માટે આપે રે
#Yaad #Tari #Aave #Lyrics #Gujarati
Leave a Comment