Gujarati

Har Har Bhola Shambhu Tamari Dhun Laagi Lyrics in Gujarati

Written by govtjob

[youtube https://www.youtube.com/watch?v=MYS8XikYpgo]
Har Har Bhola Shambhu Tamari Dhun Laagi – Gulabben Patel
Singer : Gulabben Patel , Music : Prabhat Barot
Lyrics : Traditional , Label : Ashok Sound
 
Har Har Bhola Shambhu Tamari Dhun Laagi Lyrics in Gujarati
|  હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી લિરિક્સ ગુજરાતીમાં |
 
 હર – હર ભોળા શંભુ, તમારી ધૂન લાગી -(2)
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી

ગણપતીના પિતા, તમારી ધૂન લાગી -(2)
પાર્વતીના પ્યારા, તમારી ધૂન લાગી
 હર – હર ભોળા શંભુ, તમારી ધૂન લાગી

કંઠે સર્પ કાળા, તમારી ધૂન લાગી -(2)
ડાક ડમરુવાળાં, તમારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી

બુઢા બેલવાળા તમારી ધૂન લાગી -(2)
ભોળા ભભૂતવાળા તમારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી

સૃષ્ટિના રખવાળા, તમારી ધૂન લાગી -(2)
ભક્તોના તારણહાર, તમારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી  

https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js

Latest Gujarati Songs Lyrics Gujarati Love Song Lyrics
Lokgeet Lyrics Navratri Garba Lyrics
Gujarati Movie Song Lyrics Gujarati Bhajan Lyrics
Gujarati Gazals Gujarati Fatana
Gujarati Lagna Geet lyrics Gujarati Aarti Lyrics

#Har #Har #Bhola #Shambhu #Tamari #Dhun #Laagi #Lyrics #Gujarati

About the author

govtjob

Leave a Comment