Gujarati

Ae Hati Chand Ame Sitara Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Ae Hati Chand Ame Sitara Lyrics in Gujarati

| એ હતી ચાંદ અમે સીતારા લિરિક્સ ગુજરાતીમાં |

 

હો એ ચાંદ રે હતી ને અમે હતા સિતારો
હો એ ચાંદ રે હતી ને અમે હતા સિતારો
સિતારો તૂટ્યો ને ચાંદ થયો બીજા નો

હો ખરતો મને જોઈ એ દુવા માગતા
પોતે તૂટી ગયા અમે શું આપવા ના
હો લોકો પુસવા લાગ્યા કે પેલા તારા ક્યાં ગયા
અમે લાચાર થઇ ને ત્યાં થી રવાના થયા
લોકો પુસવા લાગ્યા કે પેલા તારા ક્યાં ગયા
અમે લાચાર થઇ ને ત્યાં થી રવાના થયા

હો એ ચાંદ રે હતી ને અમે હતા સિતારો
સિતારો તૂટ્યો ને  ચાંદ થયો બીજા નો
હો સિતારો તૂટ્યો ને  ચાંદ થયો બીજા નો

હો પોતે ભૂલી ગયા મને બદનામ કરે છે
આવી જા ને પાસી ગોડી આવું શું કરે છે
હો બગાડી જિંદગી મારી તને શું મળે
 હસાયો તો પેલા હવે ચમ રડાવે

હો તમે અમને પસંદ અમે તમને તમને રે નતા
તને ચાહવા વાળા જનું ઘણા રે હતા
તમે અમને પસંદ અમે તમને તમને રે નતા
તને ચાહવા વાળા જનું ઘણા રે હતા

હો જતા પહેલા એટલું વિચારજો તમે
ભૂલી જશો તમે નહીં ભુલીયે અમે
હો એ ચાંદ રે હતી ને અમે હતા સિતારો
સિતારો તૂટ્યો ને ચાંદ થયો બીજા નો
હો સિતારો તૂટ્યો ને ચાંદ થયો બીજા નો

હો કહેતી હતી મને રોજ બહુ તું ગમે
જોયા વિના મને એક કોળિયો ના જમે
હો મંદિરે મંદિરે મેતો તને રે માંગી
પણ તને મારા માટે લાગણી નતી

હો તને જોવા ને આંખોને તરસ લાગી
તને મળવાની દિલમાં તડપ જાગી
તને જોવા ને આંખોને તરસ લાગી
તને મળવાની દિલમાં તડપ જાગી

હો કેમ રે વિધાતા આવા લેખ રે લખ્યા
 ભેગા રે કરીને કેમ જુદા તે કર્યા
હો એ ચાંદ રે હતી ને અમે હતા સિતારો
સિતારો તૂટ્યો ને ચાંદ થયો બીજા નો
હો સિતારો તૂટ્યો ને ચાંદ થયો બીજા નો

હો મારા આ દિલમાં જગ્યા તારી જ રેવાની
ભલે તું થાય બીજા કોઈની ઘરવાળી
હો બૈરી છે તું એની લવર મારી રેવાની
એક દાડો જો જે મારી કદર કરવાની

હો ભૂલ તારી નતી કે તમે દગો કરી ગયા
તારા પ્રેમ માં અમે થોડા વધુ ઉતરી ગયા
ભૂલ તારી નતી કે તમે દગો કરી ગયા
તારા પ્રેમ માં અમે થોડા વધુ ઉતરી ગયા
હો માની રે બેઠો તને દિલ ની રે રાણી
 હવામાં ઉડેછે પાપાની પરી

હો એ ચાંદ રે હતી ને અમે હતા સિતારો
 સિતારો તૂટ્યો ને ચાંદ થયો બીજા નો
હો સિતારો તૂટ્યો ને ચાંદ થયો બીજા નો


#Hati #Chand #Ame #Sitara #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment