Gujarati

Dil Ne Duri Nathi Manjur Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Dil Ne Duri Nathi Manjur Lyrics in Gujarati

| દિલ ને દુરી નથી મંજૂર લિરિક્સ |

 

તારે થવું હતું જો મુજથી દૂર
તો કેમ લગાડી તે માયા
હવે આવી જા ને હો યારા
દિવસો જાય  રોય મારા

તારે થવું હતું જો મુજથી દૂર
તો કેમ લગાડી તે માયા
હવે આવી જા ને હો યારા
દિવસો જાય  રોય મારા

પહેલા પહેલા દિલમાં વાલી પ્રેમ તે જગાડ્યો
રહી ના શકું એવો રોગ તે લગાડ્યો
પહેલા પહેલા દિલમાં વાલી પ્રેમ તે જગાડ્યો
રહી ના શકું એવો રોગ તે લગાડ્યો

હવે થયા તમે મારાથી દુર
પણ દિલને નથી મંજૂર
ભલે થયા તમે મારાથી દુર
પણ મને એ નથી મંજૂર
પણ  મને એ નથી મંજૂર
હા મને એ નથી મંજૂર

તુ હતી જ્યારે સાથે બધું હતું હેમખેમ
તો દૂર ગઈ ને થયું અહીં બધું જેમ તેમ
આ જીંદગીની સફરમાં અમે જીવીશું કેમ
એકલા દાડો નથી જાતો તો આ જિંદગી જશે કેમ

હતો હું પ્રેમથી અજાણ તું મળી તો ઘવાણો
આ વિરહના જીરવાય આયો વારો રે રોવાનો
હતો હું પ્રેમથી અજાણ તું મળી તો ઘવાણો
આ વિરહના જીરવાય આયો વારો રે રોવાનો

હવે આવી જા ને તારી જરૂર
આ દિલને દૂરી નથી મંજૂર
હા  દિલને દૂરી નથી રે મંજૂર

અમે ભુલી નથી શકતા તારી યાદો મુલાકાતો
તારા વિના જાય છે મારી રડી રડી રાતો
દુઃખ ઘણું ભર્યું દિલમાં ક્યા જઇને ખોલું રાજ
કોઇના રાજા તો બન્યા પણ મળ્યો નહિ તાજ

આ પ્રેમના સમંદરમા તરસે મર્યા યારા
ઝુરી ઝુરી આ જીંદગીમાં અમે તો બિચારા
આ પ્રેમના સમંદરમા તરસે મર્યા યારા
ઝુરી ઝુરી આ જીંદગીમાં અમે તો બિચારા

ભલે હતા તમે ખુદથી મજબૂર પણ નોતા અમે તારાથી દૂર
હા કદી થાસુ નહીં હું ને તું દૂર
મને તારી તને મારી જરૂર
હા મને તારી તને મારી જરૂર
હા મને તારી તને મારી જરૂર 


#Dil #Duri #Nathi #Manjur #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment