Gujarati

Bewafa No Award Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Bewafa No Award Lyrics in Gujarati

| બેવફા નો એવોર્ડ લિરિક્સ ગુજરાતીમાં |

 

પ્રેમ નું નાટક ને પ્રેમિકા નો રોલ…(2)
પ્રેમ નું નાટક ને પ્રેમિકા નો રોલ
તેતો જબરો રે કર્યો એ મને નવરો રે કર્યો
એ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો
એ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો

પ્રેમ ની રમત માં ચીટિંગ નો સ્કોર…(2)
તે જબરો રે કર્યો એ મને નવરો રે કર્યો
અરે બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો
એ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો

એ તને હમજ્યો હાચુ હોનું એ હતી મારી ભૂલ
ફૂલ બનાવી ગઈ તૂતો બ્યુટીફૂલ
હો પ્રેમ ની રમત માં થયા દાંડિયા ડૂલ
તોય તારી બેવફાઈ દિલ થી કબુલ

મહોબત્ત ના મેદાન માં ગીફ્ટો નો ગોલ…(2)
તે જબરો રે કર્યો એ મને નવરો રે કર્યો
અરે બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો..તને…
ઓ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો

પારકા પૈસે તૂતો ચરી ખાય
તારે તો નથી મારુ નાક રે કપાય
મેતો જળ લઇ લીધા તા તારો સંગ ના કરાય
જા તને અલવિદા બેવફા ગુડબાય

એ પ્રેમ ના જગત માં ખુલી તારી પોલ…(2)
દગો જબરો રે કર્યો એ હાવ નવરો રે કર્યો
એ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો
એ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો 


#Bewafa #Award #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment