Gujarati

Dhol Vage Gujarat Maa Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Dhol Vage Gujarat Maa Lyrics in Gujarati

| ઢોલ વાગે ગુજરાતમાં લિરિક્સ ગુરાતીમાં |

 

એ ગુજરાતી ગીત છે
દાંડિયાની બીટ છે
એ ગુજરાતી ગીત છે દાંડિયાની બીટ છે
ટેમ્પો પણ ફિટ છે વાગે રિપીટ છે

મસ્તીનો માહોલ મધરાતમાં
મસ્તીનો માહોલ મધરાતમાં
હે વાગે
હે વાગે
હે વાગે વાગે વાગે
ઉપર વાળે દેશ ઢોલ વાગે ગુજરાતમાં
ઉપર વાળે દેશ ઢોલ વાગે રે લોલ
એ ઉપર વાળે દેશ ઢોલ વાગે ગુજરાતમાં
ઉપર વાળે દેશ ઢોલ વાગે રે લોલ

એ મારી જોડે રમવા આવો નવરાતમાં  
ઉપર વાળે દેશ ઢોલ વાગે રે લોલ

હે અંજવાળી રાતમાં ખૈલયા સાથમાં
ઝુમતા ભુમતા ગાય છે
હો અંજવાળી રાતમાં ખૈલયા સાથમાં
ઝુમતા ભુમતા ગાય છે

તાળીયોના તાલમાં નવદુર્ગા સાથમાં
ગરબે ઘુમતા ગાય છે

મોજ ચડી આજ મધરાતમાં
મોજ ચડી આજ મધરાતમાં
હે વાગે
હે વાગે
હે વાગે વાગે વાગે
ઉપર વાળે દેશ ઢોલ વાગે ગુજરાતમાં
ઉપર વાળે દેશ ઢોલ વાગે રે લોલ

એ મારી જોડે રમવા આવો નવરાતમાં
મારી જોડે રમવા આવો રે લોલ
એ ઉપર વાળે દેશ ઢોલ વાગે ગુજરાતમાં
ઉપર વાળે દેશ ઢોલ વાગે રે લોલ

હો મોજીલા મોરલાને રંગીલી ઢેલડી
ઉડતા ઉડતા ગાય છે
મોજીલા મોરલાને રંગીલી ઢેલડી
ઉડતા ઉડતા ગાય છે

શેરની શેરીયોથી ગામડાની ગલીયોમાં
લેરીડા લહેરાય છે

આજ પતંગિયા જુમે સંગાથમાં
આજ પતંગિયા જુમે સંગાથમાં
હે વાગે
હે વાગે
હે વાગે વાગે વાગે
ઉપર વાળે દેશ ઢોલ વાગે પરદેશના
ઉપર વાળે દેશ ઢોલ વાગે રે લોલ
એ વાગે તો વાગવા દેજે પરદેશડા
વાગે તો વાગવા દેજે રે લોલ

હો ચાચર ચોકમાં જાવું ગુજરાતમાં
ઉપર વાળે દેશ ઢોલ વાગે રે લોલ
ઉપર વાળે દેશ ઢોલ વાગે રે લોલ
ઉપર વાળે દેશ ઢોલ વાગે રે લોલ 


#Dhol #Vage #Gujarat #Maa #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment