Gujarati

Jarurat Tamari Chhe Dil Ne Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Jarurat Tamari Chhe Dil Ne Lyrics in Gujarati

| જરૂરત તમારી છે દિલને લિરિક્સ ગુજરાતીમાં |

 

હું તો રાહ જોઈ થાક્યો જરા કહી દો આ દિલને
હું તો રાહ જોઈ થાક્યો જરા કહી દો આ દિલને
હું તો રાહ જોઈ થાક્યો જરા કહી દો આ દિલને
જરૂરત તમારી છે દિલને
આ દિલની સુની મહેફિલને
જરૂરત તમારી છે દિલને
 આ દિલની સુની મહેફિલને

હો તમારી વાટુ જોઈશું દર્દ જુદાઈ સહીશું
તમારી વાટુ જોઈશું દર્દ જુદાઈ સહીશું
બાળી દિલને
જરૂરત તમારી છે દિલને
આ દિલની સુની મહેફિલને
આ દિલની સુની મહેફિલને

હો કહી દોને અમને કે તમે છો અમારા
નથી કોઈ બીજું અમારું આ જનમાં
નથી કોઈ બીજું અમારું આ જનમાં

હો લઈ લેજો પારખા અમારા પ્રેમના
એવા આશીક નથી અમે ખાલી નામના
એવા આશીક નથી ખાલી ખાલી નામના

હો તમે કહો એ મંજુર નથી રહેવું તમથી દૂર  
તમે કહો એ મંજુર નથી રહેવું તમથી દૂર  
જુદા થઈને
જરૂરત તમારી છે દિલને
આ દિલની સુની મહેફિલને
આ દિલની સુની મહેફિલને

હો અમે ઉભા છીએ તમારી રાહમા
તમે આવજો વેલેરા અમારી ભાળમાં
તમે આવજો વેલેરા અમારી ભાળમાં

હો ક્યાં સુધી રહેશે સામ-સામે આ કિનારા
એતો મળશે એક દિવસ વિજય પ્રેમના દરિયામાં
એતો મળશે એક દિવસ વિજય પ્રેમના દરિયામાં

હો એકવાર આવો તો સહી મુખડું બતાવો તો સહી
એકવાર આવો તો સહી મુખડું બતાવો તો સહી
તરસે આંખુ
જરૂરત તમારી છે દિલને
આ દિલની સુની મહેફિલને
આ દિલની સુની મહેફિલને
 


#Jarurat #Tamari #Chhe #Dil #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment