Gujarati

Sahiba Tara Vina Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Sahiba Tara Vina Lyrics in Gujarati

| સાહિબા તારા વિના લિરિક્સ ગુજરાતીમાં |

 

એક પગલી હતી જે પાગલ બનાવી ગઈ
આંખોમાં દર્દ દઈ આંશુ એ દેતી ગઈ
એક પગલી હતી જે પાગલ બનાવી ગઈ
આંખોમાં દર્દ દઈ આંશુ એ દેતી ગઈ
આંશુ એ દેતી ગઈ

તારા વિના કેમ જીવીશું
 પળ પળ અમે મરીશું
સાહિબા તારા વિના
સાહિબા તારા વિના

તારા વિના કેમ જીવીશું
 પળ પળ અમે મરીશું
પ્રીતમ તારા વિના
પ્રીતમ તારા વિના

તું જાણે છે હાલત મારી ફરિયાદ કરું કોને તારી
વીતી રાત્યું રે અંધારી
પ્રીતમ તારા વિના
પ્રીતમ તારા વિના

શું મજબુરી કેમ થઈ આ દુરી
કોઈનો વાંક નતો રે

પ્રીત અધુરી જીવું જુરી જુરી
આ જીવડો ના રહેતો રે
તું પ્રીત હતી મનમીત હતી
દુનિયાની કેવી આ રીત હતી
આ જગની જીત હતી

તારા વિના કેમ જીવીશું
 પળ પળ અમે મરીશું
સાહિબા તારા વિના
સાહિબા તારા વિના

તારા વિના કેમ જીવીશું
 પળ પળ અમે મરીશું
પ્રીતમ તારા વિના
પ્રીતમ તારા વિના

આંખોમાં તું મારા શ્વાસોમાં તું
રઝ રઝમાં તું વસે

ધડકનમાં તું મારા તનમનમાં તું
આ જનમારો કેમ રે જાશે
તું જ મારી સવાર તું જ મારી સાંજ
એક મારા દિલને બસ તારી જ આશ
બસ તારી જ આશ

તારા વિના કેમ જીવીશું
 પળ પળ અમે મરીશું
સાહિબા તારા વિના
સાહિબા તારા વિના

તારા વિના કેમ જીવીશું
 પળ પળ અમે મરીશું
પ્રીતમ તારા વિના
પ્રીતમ તારા વિના 


#Sahiba #Tara #Vina #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment