Gujarati

Kabool Kari Liyo Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Kabool Kari Liyo Lyrics in Gujarati

| કબૂલ કરી  લ્યો લિરિક્સ ગુજરાતીમાં |

 

હો ક્યાં હતા આટલો સમય અમને કઈ દોને
કેમ ના આયા નજરોમાં દિલ દઈ દોને

એવું રાખશું તમોને
કોઈ એ રાખ્યું ના જમોને

શું નામ કયું ગામ અમને કઈ દો ને
હા કબૂલ કરી  લ્યો અમોને

હા તારા દિલ માં નાનું ઘર બનાવી રહી લઈશું
લેલા મજનુ જેમ જોડી જડી દઈશું

હશે ઠાઠ ને હું ને તું જીવી લઈશુ
ના ડર તું દુનિયાથી તો લડી લઈશું

એવા ચાહશું તમોને
થશે બળતરા લોકોને

ના વિચાર કરનાવાર હા કઈ દોને
હા કબૂલ કરી લ્યો અમોને (2)

અરે રૂપાળી ક્યાં સુધી અમે તડપીશું
હસી હસી કરના વાતો મરી જઈશું

તારા દલડે મારું નામ તું કોરી દેને
હા નામનો એક બોલ તું બોલી દેને

હા અલખ મલખ જાણશે
આપડી જોડી જામશે (2)

કરોના વાર સમજદાર હા કઈ દો ને
હા કબૂલ કરી  લ્યો અમોને 


#Kabool #Kari #Liyo #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment