Gujarati

Valida No Nedlo Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Valida No Nedlo Lyrics in Gujarati

| વાલીડાનો નેડલો લિરિક્સ ગુજરાતીમાં |

 

હો રંગભરી મહેંદીમાં પિયુજીનું નામ છે
રંગભરી મહેંદીમાં પિયુજીનું નામ છે
હો રંગ ચડ્યો એમાં રુડી મારી પ્રિતનો
 હો વાલો મને લાગ્યો વાલીડાનો નેડલો
હો વાલો મને લાગ્યો વાલીડાનો નેડલો

હો ધીમો ધીમો તડકો મીઠી લાગે સાંજ
લહેરાતી મારી ઓઢણીમાં પિયુજીના નામ
હો દૂર દેશાવરમાં પિયુ પરદેશમાં
નેણે નિદ્રા ના આવે વાલાના વિરહમાં  
હો નંણદલના વિર વિના જીવડો રે જંખતો
 હો વાલો મને લાગ્યો વાલીડાનો નેડલો
હો વાલો મને લાગ્યો વાલીડાનો નેડલો

હો એજ મારો રામ અને એજ મારો શ્યામ છે
મારા જીવનનો એજ ભગવાન છે
મારા ઘેરા કુટુંબમાં એમના સનમાન છે
હૈયે હોઠે મારા સાયબાનુ નામ છે
હો મારા ભવભવનો તુજ સથવારો
હો વાલો મને લાગ્યો વાલીડાનો નેડલો
હો વાલો મને લાગ્યો વાલીડાનો નેડલો


#Valida #Nedlo #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment